Talati Practice MCQ Part - 9
'અ', 'બ' અને 'ક' એક વેપારી પેઢીમાં ભાગીદારો છે. 'અ' અને 'બ' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 2 : 3 છે અને 'બ' અને 'ક' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 4 : 5 છે. જો પેઢીનો નફો રૂ. 70,000 હોય તો, પેઢીના નકામાંથી 'અ'ને મળેલ તેના ભાગના નફાની ૨કમ રૂ. ___ થાય.

રૂ. 15,000
રૂ. 16,000
રૂ. 18,000
રૂ. 12,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત વિધાનસભા ગૃહનું નામ ક્યા મહાપુરુષના નામ સાથે જોડાયેલું છે ?

મહાત્મા ગાંધીજી
વિઠ્ઠલભાઈ પટેલ
સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ. જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દયારામ-ગરબી, અખો-છપ્પા, તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા

પ્રભાતિયાં
ઊર્મિકાવ્ય
પદ
ગઝલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

નારદ મુનિ
બૃહસ્પતિ
વસિષ્ઠ
વેદવ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ટોળામાં જોવા મળતું કયું પ્રાણી ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન કરે છે ?

નીલગાય
ભૂંડ
જરખ
દીપડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય તો 10 વર્ષ પછી પિતા-પુત્રની ઉંમરનું પ્રમાણ (Ratio) શું હશે ?

3 : 1
1 : 3
1 : 4
5 : 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP