કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જાપાનનું હાયાબુઝા 2 અવકાશયાન કયા એસ્ટરોઇડની મુસાફરી કરીને પૃથ્વીની નજીક આવ્યું હતું ? સિરિસ વેસ્ટ રિયુગુ પલ્લાસ સિરિસ વેસ્ટ રિયુગુ પલ્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં ગોની વાવાઝોડું ત્રાટક્યું ? મેક્સિકો ઉત્તર કોરિયા જાપાન ફિલીપાઇન્સ મેક્સિકો ઉત્તર કોરિયા જાપાન ફિલીપાઇન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે દેશને આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કઈ જગ્યાએ આ રજવાડાઓના ઇતિહાસની ગાથા મ્યુઝિયમમાં મૂકવાની જાહેરાત કરી હતી ? સાબરમતી આશ્રમ મહાત્મા મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર આશ્રમ સાબરમતી આશ્રમ મહાત્મા મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા રાજ્યમાં આવેલા કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ (કોલાર સોનાની ખાણ) માં MECLએ ફરીથી ઉત્ખનન કાર્ય શરૂ કર્યું ? ઓડિશા અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક ઓડિશા અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ધ વર્લ્ડ એકેડેમી ઓફ સાયન્સના ફેલો તરીકે તાજેતરમાં કયા ભારતીય ચૂંટાઈ આવ્યા છે ? ડૉ. પંકજ જોશી ડૉ. પંકજ ભટ્ટ ડૉ. પંકજ પટેલ ડૉ. પંકજ શાહ ડૉ. પંકજ જોશી ડૉ. પંકજ ભટ્ટ ડૉ. પંકજ પટેલ ડૉ. પંકજ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'દેહ વેચાવા કારણી' પુસ્તકનું વિમોચન કર્યું તે કોની આત્મકથા છે ? જશવંતસિંહ બીના અગ્રવાલ બાલાસાહેબ વિખે પાટીલ સૈયદ અહમદ જશવંતસિંહ બીના અગ્રવાલ બાલાસાહેબ વિખે પાટીલ સૈયદ અહમદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP