કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓ અને યુવાનો વચ્ચે ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે 2 નવા પ્રોજેક્ટ મુખ્યમંત્રી મહિલા ઉદ્યમી યોજના (MMUY) અને મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજના (MYUY) શરૂ કરી છે ?
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં મુકેશ શર્મા WHO વૈશ્વિક વાયુ પ્રદુષણ અને હેલ્થ ટેકનિકલ એડવાઈઝર ગ્રુપ (GAPH-TAG)ના સભ્ય તરીકે નિયુક્તિ પામ્યા તેઓ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?