કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા સ્થળે 2જી ભારતીય ચોખા (Rice) કોંગ્રસેનું ઉદ્ઘાટન કર્યું ? પુરી ભુવનેશ્વર વારાણસી કટક પુરી ભુવનેશ્વર વારાણસી કટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર 2023 અંતર્ગત કઈ ફિલ્મને ફિલ્મ ઓફ ધ યર જાહેર કરાઈ ? પુષ્પા ધ કાશ્મીર ફાઈલ્સ RRR કંટારા પુષ્પા ધ કાશ્મીર ફાઈલ્સ RRR કંટારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં એશિયન વોટરબર્ડ સેન્સસ (વસતી ગણતરી) 2023 ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાં હાથ ધરવામાં આવી હતી ? આસામ સિક્કિમ ઉત્તરાખંડ લદાખ આસામ સિક્કિમ ઉત્તરાખંડ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ? સમ્રાટ રાણા ગગન નારંગ મનુ ભાકર રુદ્રાક્ષ પાટિલ સમ્રાટ રાણા ગગન નારંગ મનુ ભાકર રુદ્રાક્ષ પાટિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેરળ સરકારે ક્યા શહેરમાં ગ્રીન હાઈડ્રોજન હબ સ્થાપવાની ઘોષણા કરી ? કોચી આપેલ બંને તિરૂવનંતપુરમ એક પણ નહીં કોચી આપેલ બંને તિરૂવનંતપુરમ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ સ્કાઉટ દિવસ ક્યારે મનાવાય છે ? 22 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP