કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ 2.0'ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ?
1. હેલ્થકેર સેન્ટર અને નાણાકીય ખેંચ અનુભવતા 26 ક્ષેત્રોને આ યોજનાનો લાભ મળશે.
2. આ યોજના અંતર્ગત કંપનીને બાકી લોનની 20ટકા રકમ વધારાની લોન તરીકે મળશે.
3. આ વધારાની લોન 10 વર્ષમાં પરત કરવાની રહેશે.

1,2,3
1,3
1,2
2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતમાં લોન્ચ થયેલ 'INS વાગીર' શું છે ?

યુદ્ધ જહાજ
વિમાન વાહક જહાજ
પેટ્રોલિંગ વેસલ
સબમરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ફાઈઝર-બાયો એનટેકની COVID-19 વેક્સિનને આપાતકાલીન મંજૂરી આપનારો પ્રથમ દેશ કયો બન્યો ?

બ્રિટન
રશિયા
અમેરિકા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
રાજ્યના કયા મંત્રીમંડળે તાજેતરમાં ધર્મ સ્વતંત્રતા બિલ 2020 ને મંજૂરી આપી છે ?

મધ્યપ્રદેશ
હરિયાણા
આમાંથી એક પણ નહિ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP