બાયોલોજી (Biology)
પ્રોટીનના બંધારણમાં ભાગ ભજવતા એમિનોએસિડ 20 પ્રકારના છે, કારણ કે

દરેક એમિનોઍસિડમાં NH2 જૂથના પ્રમાણ બદલાય છે.
દરેક એમિનોએસિડમાં - COOHની સંખ્યા જુદી જુદી હોય છે.
R સમૂહનું રાસાણિક બંધારણ દરેક એમિનો એસિડમાં જુદું છે‌.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
Zn કોની ક્રિયાશીલતા માટે જરૂરી છે ?

કાર્બનિક એનહાઈડ્રેઝ
નાઈટ્રોજીનેઝ
ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ
હાઈડ્રોજીનેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવાં સાધનો હોવાં જોઈએ ?

બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા
કૅમેરા, કાગળ, કટર, કોથળા
બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી
બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વાતાશયો શેમાં જોવા મળે છે ?

કાસ્થિમત્સ્ય
બરડતારા
અસ્થિમત્સ્ય
તારામાછલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સજીવોમાં વૃદ્ધિ જીવનપર્યંત થતી રહે છે ?

મેરુદંડી
સછિદ્ર
પ્રજીવ
વનસ્પતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP