કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
શિક્ષક પર્વ સંમેલનના ઉદ્દઘાટન દરમિયાન કોણે ‘વિઘાંજલિ પોર્ટલ 2.0’ લોન્ચ કર્યું હતું ?

શ્રી અમિતભાઈ શાહ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી મનસુખભાઈ માંડવીયા
શ્રી રાજનાથ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં AICTE-વિશ્વેશ્વરૈયા સર્વશ્રેષ્ઠ શિક્ષણ પુરસ્કાર, 2021 કોને પ્રદાન કરાયો ?

પૂજા સુસાન ધોમસ
ડૉ.પ્રીતમસિંહ
કલ્પેશ એચ.વંદારા
દીપકકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ, 2020-21’માં ભારતના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ?

તમિલનાડુ
ગુજરાત
કેરળ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘વિશ્વ દરિયાઈ દિવસ’ અથવા તો 'World Maritime Day' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર
23 સપ્ટેમ્બર
સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર
24 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP