Talati Practice MCQ Part - 3 જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ? 10 લી. 40 લી. 20 લી. 19.8 લી. 10 લી. 40 લી. 20 લી. 19.8 લી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જેનો કોઈ છેડો કે અંત નથી તેવું' માટેનો સામાયિક શબ્દ કયો છે ? અસીમ અનંત અપાર અનાદિ અસીમ અનંત અપાર અનાદિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ કયું છે ? સત્યમ દર્શક સ્નેહરશ્મિ સુન્દરમ સત્યમ દર્શક સ્નેહરશ્મિ સુન્દરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્પષ્ટ’ નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વિસ્તૃત જૂઠુ સંદિગ્ધ સંક્ષિપ્ત વિસ્તૃત જૂઠુ સંદિગ્ધ સંક્ષિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી યોગ્ય હોય તે જણાવો. નિકલ ટંગસ્ટન સોનુ હિરો નિકલ ટંગસ્ટન સોનુ હિરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ? અંતિમ અધ્યાય ગૃહરાણ્ય પરિત્રાણ અઢારસો સત્તાવન અંતિમ અધ્યાય ગૃહરાણ્ય પરિત્રાણ અઢારસો સત્તાવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP