Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે, તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે ? 40, 20 વર્ષ 25, 5 વર્ષ 36, 16 વર્ષ 30, 10 વર્ષ 40, 20 વર્ષ 25, 5 વર્ષ 36, 16 વર્ષ 30, 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ –પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? ખબરદાર રાવજી પટેલ ભોગીલાલ ગાંધી કવિ નર્મદ ખબરદાર રાવજી પટેલ ભોગીલાલ ગાંધી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયા બે કવિઓ સુધારક યુગના છે ? (1) નર્મદ (2) દયારામ (3) દલપતરામ (4) જયંત પાઠક 1 અને 2 2 અને 3 1 અને 4 1 અને 3 1 અને 2 2 અને 3 1 અને 4 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? કુંભારિયા દેરાં - વિમલ મંત્રી ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી ભદ્રનો કિલ્લો - એહમદશાહ રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયા દેરાં - વિમલ મંત્રી ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી ભદ્રનો કિલ્લો - એહમદશાહ રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 0.5 ÷ 0.125 = ___ 16 0.625 4 6.25 16 0.625 4 6.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? ચીમનભાઈ પટેલ આનંદીબહેન પટેલ છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ આનંદીબહેન પટેલ છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP