GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“20 લાખથી વધુ ન હોય તેવી વસ્તી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં." ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 145માં પેટા કલમ (1)માં ખંડ 7 ને બદલીને કઈ બાબત મૂકવામાં આવેલી છે ? (1) ઉત્પાદન, સહકાર અને સિંચાઈ માટેની સમિતિ (2) મહિલા, બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિઓ માટેની સમિતિ (૩)વન અને પર્યાવરણ સુરક્ષા સમિતિ (4) સામાજિક ન્યાય સમિતિ
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો.
(1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે. (2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે દર વર્ષે વિકાસ માટેની યોજનાઓ, તૈયાર કરવા બાબતની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કઈ કલમમાં કરવામાં આવેલી છે ?