ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3 · 1 છે. કેટલા લીટર દૂધ ઉમે૨વાથી આ મિશ્રણનું પ્રમાા 4 : 1 થાય ? 4 લીટર 6 લીટર 3 લીટર 5 લીટર 4 લીટર 6 લીટર 3 લીટર 5 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉમરનું પ્રમાણ 2 : 3 : 5 છે, સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ? 70 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 75 વર્ષ 70 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 75 વર્ષ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પુત્રોની ઉંમરનો ગુણોત્તર 2 : 3 : 5 છે. આથી તેમની ઉંમર અનુક્રમે 2x, 3x અને 5x હશે. સૌથી મોટો પુત્ર = 5x = 30 x = 30/5 = 6 પિતાની ઉંમર = 2x + 3x + 5x = 10x = 10 × 6 = 60 વર્ષ
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ? રૂા. 4,000 રૂા. 4,200 રૂા. 4,800 રૂા. 7,200 રૂા. 4,000 રૂા. 4,200 રૂા. 4,800 રૂા. 7,200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો બે સંખ્યાઓનો સ૨વાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્ત૨ કેટલો થાય ? 6 : 5 5 : 6 8 : 5 5 : 7 6 : 5 5 : 6 8 : 5 5 : 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓ 13 : 11 ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે . મોટી સંખ્યા = ___. 169 144 156 312 169 144 156 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓનો સ૨વાળો 45 અને તેમનો ગુણોત્ત૨ 7:8 હોય તો તે સંખ્યા શોધો. 30 અને 15 25 અને 20 21 અને 24 22 અને 23 30 અને 15 25 અને 20 21 અને 24 22 અને 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP