કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્રેવોટર મેનેજમેન્ટ માટેનું સુજલામ 2.0 અભિયાન કયા મંત્રાલયની પહેલ છે ? જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય મહિલા અને બાળ વિકાસ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય મહિલા અને બાળ વિકાસ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં V-Dem દ્વારા જારી લિબરલ ડેમોક્રેસી ઈન્ડેક્સ (LDI)માં ભારતનું સ્થાન કેટલામું છે ? 91 75 93 83 91 75 93 83 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2022મી બિમ્સટેક (BIMSTEC) શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? ભારત શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર ભારત શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ સ્વિસ ઓપન 2022નો ખિતાબ જીત્યો ? પી.વી.સિંધુ અમીતા સિંઘ સાઈના નહેવાલ જવાલા ગુટ્ટા પી.વી.સિંધુ અમીતા સિંઘ સાઈના નહેવાલ જવાલા ગુટ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેપ-અપ ટુ એન્ડ TB - વર્લ્ડ TB ડે સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? મુંબઈ બેંગલુરુ પુણે નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્વચ્છાગ્રહ કાર્યક્રમનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય જળ શક્તિ મંત્રાલય આપેલ તમામ સંસ્કૃતિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય જળ શક્તિ મંત્રાલય આપેલ તમામ સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP