કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નિ-ક્ષય 2.0 પોર્ટલ લૉન્ચ કરાયું, તે ક્યા રોગ સાથે સંબંધિત છે ? કેન્સર મેલેરીયા TB પોલિયો કેન્સર મેલેરીયા TB પોલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતીય તટરક્ષક (ICG)એ ક્યા દેશના તટરક્ષક દળ સાથે સંયુક્ત અભ્યાસ ‘અભ્યાસ-01/22'નું આયોજન કર્યું હતું ? શ્રીલંકા અમેરિકા જાપાન બાંગ્લાદેશ શ્રીલંકા અમેરિકા જાપાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે રાજદ્વારીના પ્રશિક્ષણ (ટ્રેઈનિંગ) માટે હસ્તાક્ષર કર્યા ? માગાગાસ્કર માલદીવ મ્યાનમાર ઓસ્ટ્રેલિયા માગાગાસ્કર માલદીવ મ્યાનમાર ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ ગેંડા દિવસ (World Rhino Day) ક્યારે મનાવાય છે ? 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના મુંગેલી જિલ્લાના ચાર ગામોના રહેવાસીઓને સામુદાયિક વન સંસાધન અધિકાર (CFRR) પ્રાપ્ત થયા ? રાજસ્થાન તેલંગાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન તેલંગાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં શુમંગ લીલા મહોત્સવનું આયોજન કરાયું ? મણિપુર ઓડિશા છત્તીસગઢ મેઘાલય મણિપુર ઓડિશા છત્તીસગઢ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP