Gujarat Police Constable Practice MCQ Part - 4
'સ્વપ્ન સિદ્ધાંત'ના પ્રતિપાદક કોણ છે ?

આર્નોલ્ડ લુડવિગે
કાર્લ સ્પેન્સર લેસ્લી
વુડ્રો વિલ્સન
ડો. સિગ્મન ફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગાંધીજીએ કઇ લડતને ધર્મયુધ્ધ નામ આપ્યું હતું ?

ચંપારણ સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
અમદાવાદ મિલ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP