કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ?

રાજકોટ
ભાવનગર
બનાસકાંઠા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન છે.
એક પણ નહીં
ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રપોલ્શન મોડ્યુલ સામેલ છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
યંગ યુનિવર્સિટી રેન્કિંગ 2023માં ક્યા રાજ્યની મહાત્મા ગાંધી યુનિવર્સિટી (MGU) ભારતીય યુનિવર્સિટીઓ મોખરે છે ?

કેરળ
મધ્ય પ્રદેશ
દિલ્હી
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP