Talati Practice MCQ Part - 3 20 વિદ્યાર્થીઓ નું સરેરાશ વજન 4g છે. તો તેમાં 2gનો વધારો થાય છે તો તે ઉમેરેલા 1 વિદ્યાર્થીનું વજન શોધો. 91 90 92 50 91 90 92 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘નવા કપડા પહેરી તે રૂઆબભેર ચાલ્યો’ વાક્યમાં ‘રુઆબભેર’ શું છે? કૃદંત વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજન કૃદંત વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘વેળુ’ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. રેતી વૃણ અંક ચેહ રેતી વૃણ અંક ચેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 હુણોના આક્રમણનો સૌપ્રથમ સામનો કોને કરવો પડેલ હતો ? આપેલ પૈકી એક પણ નહીં કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુપ્તવંશના ક્યા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ? ચંદ્રગુપ્ત - II કુમારગુપ્ત - I ઘટોત્કચ ચંદ્રગુપ્ત - I ચંદ્રગુપ્ત - II કુમારગુપ્ત - I ઘટોત્કચ ચંદ્રગુપ્ત - I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયાં ખંડમાં 90% જેટલો વિસ્તાર બરફ સપાટી ધરાવે છે ? ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા યુરોપ એન્ટાર્કટિકા ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા યુરોપ એન્ટાર્કટિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP