નફો અને ખોટ (Profit and Loss)
એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય ?

20
15
25
24

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની કિંમત કેટલી રાખવી જોઈએ. જેથી વેપા૨ીને 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 230
રૂ. 210
રૂ. 250
રૂ. 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP