ચેઈન રૂલ (Chain Rule)
20 સરખી ક્ષમતાવાળા પાણીના પંપ 6 દિવસમાં એક ટાંકી પૂર્ણ રીતે ભરી શકે છે. જો આ ટાંકી 4 દિવસમાં ભરવી હોય તો કેટલા વધારાના પંપની જરૂર પડે ?
M1= 20 પંપ
D1 = 6 દિવસ
M2 = (20+X) પંપ
D2 = 4 દિવસ
M1D1 = M2D2 20 × 6 = (20 + X) × 4
(20×6) /4 = 20 + X
20 + X = 30
X = 10
ચેઈન રૂલ (Chain Rule)
ત્રણ પંપને રોજના 8 કલાક ચલાવવામાં આવે તો એક ટાંકી ખાલી કરતાં બે દિવસ લાગે છે. તો ચાર પંપને એક દિવસમાં ટાંકી ખાલી કરવા કેટલા કલાક ચલાવવા જોઈએ ?