Talati Practice MCQ Part - 6
એક વેપારી 20%ના વળતરે રૂા. 600ની કિંમતની એક એવી અમુક સાડીઓ લાવે છે અને દરેક સાડી રૂા. 520માં વેચે છે, તો તેને સાડીદીઠ કેટલા રૂપિયા નફો થશે ?

20
40
60
80

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો

ખોટી વાત ઉડાડવી
લાયકાત ગુમાવવી
ખોટું કામ કરવુ
ખોટા પુરવાર થવુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

વીર સાવરકર
લોકમાન્ય તિલક
ખુદીરામ બોઝ
વાસુદેવ બળવંત ફડકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સુપ્રીમ કૉર્ટ કે હાઈકોર્ટ કઈ રીટ દ્વારા પોતાની નીચેની કોર્ટને કાર્યવાહી ન કરવા આદેશ આપે છે ?

પ્રતિષેધ
ઉત્પ્રેક્ષણ
પરમાદેશ
અધિકાર પૃચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP