નફો અને ખોટ (Profit and Loss)
કોઈ મશીનની મૂળ કિંમત ઉપર 25% વધુ ચઢાવીને છાપેલી કિંમત નક્કી કરવામાં આવે છે. અને છાપેલી કિંમત ઉપર 20% કમિશન આપવામાં આવે તો શું થાય ?
મૂળ કિંમત = 100
છાપેલી કિંમત = 125
વેચાણ કિંમત = 100
મૂળ કિંમત પર 25% વધુ = 100 × 25/100 = 25
છાપેલી કિંમત પર 20% કમિશન = 125 × 20/100 = 25
મૂળ કિંમત અને વેચાણ કિંમત બંને સરખી છે. તેથી 0% નફો થાય.
નફો અને ખોટ (Profit and Loss)
રૂ.400ની પડતર કિંમતની ઘડિયાળ ઉપર કેટલી છાપેલી કિંમત રાખી શકાય જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે ?
નફો અને ખોટ (Profit and Loss)
રૂપિયા 450માં કેટલા દડા ખરીદવામાં આવ્યા. જો ભાવ 15 રૂપિયા ઓછા હોત, તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળ્યા હોત. કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ?