કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં COVID-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ?

700 કરોડ
900 કરોડ
500 કરોડ
1200 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોંચ કરાયેલો 'MSME પ્રેરણા' પ્રોગ્રામ શું છે ?

MSME માટેનું પોર્ટલ
MSMEને લોન આપવા માટેની યોજના
ઓનલાઈન MSMEને માર્ગદર્શન આપવાનો પ્રોગ્રામ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતના કયા રાજ્યમાં દર વર્ષે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે ?

કર્ણાટક
મેઘાલય
સિક્કિમ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP