કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતી એરટેલ ક્યા શહેરમાં હાઈપરસ્કેલ ડેટા સેન્ટર સ્થાપવા માટે રૂ.2000 કરોડનું રોકાણ કરી રહી છે ? વિશાખાપટ્ટનમ જયપુર નાગપુર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ જયપુર નાગપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી વિશ્વનો સૌથી જૂનો રનસ્ટોન મળી આવ્યો ? ઈરાન નોર્વે ફિનલેન્ડ ઈજિપ્ત ઈરાન નોર્વે ફિનલેન્ડ ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં FSSAIએ ક્યા રેલવે સ્ટેશનને 5 સ્ટાર રેટિંગ સર્ટિફિકેટ સાથે ઈટ રાઈટ સ્ટેશનનો દરજ્જો આપ્યો ? વારાણસી મુંબઈ બેંગલુરુ દિલ્હી વારાણસી મુંબઈ બેંગલુરુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ગ્રીન હાઈડ્રોજન વિકાસ અને અંડર સી કેબલ કનેક્ટિવિટી અંગે સમજૂતી કરી ? જાપાન UAE અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન UAE અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતમાં પ્રથમવાર યુથ 20 (Y20) સમિટનું આયોજન ક્યા કરાશે ? હૈદરાબાદ ગુવાહાટી જયપુર દેહરાદૂન હૈદરાબાદ ગુવાહાટી જયપુર દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. આપેલ બંને એક પણ નહીં ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP