કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનામાં ત્રીજી સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ કમિશન કરવામાં આવી જેનો વિકાસ ___ અંતર્ગત કરવામાં આવ્યો છે.

પ્રોજેક્ટ P-27
પ્રોજેક્ટ P-17
પ્રોજેક્ટ P-75
પ્રોજેક્ટ P-7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારત સરકારે કયા રાજ્યને મત્સ્યપાલન હબ બનાવવા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત રૂ.400 કરોડનું રોકાણ કર્યું ?

પશ્ચિમ બંગાળ
કેરળ
ગોવા
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ઓક્સફર્ડ લેંગ્વેજીસે હિન્દી વર્ડ ઓફ ધ યર 2020 તરીકે કયો શબ્દ જાહેર કર્યો ?

સ્વાસ્થ્ય
આત્મનિર્ભરતા
આત્મનિર્ભર ભારત
મહામારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં વર્ષ 2021ની ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ ટ્રોફી કોણે જીતી ?

ડોમિનિક થીએમ
નોવાક જોકોવિચ
રાફેલ નડાલ
ડેનિલ મેડવેડેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભારતનો સૌપ્રથમ જિયોથર્મલ પાવર પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ?

લદાખ
અંદામાન નિકોબાર ટાપુ સમુહ
અરુણાચલ પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP