કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય વિમેન્સ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 20,000 રન પુરા કરનાર ભારતીય મહિલા ખેલાડીનું નામ જણાવો ? સુશ્રી સ્મૃતિ મંધાના સુશ્રી દીપ્તિ શર્મા સુશ્રી મિતાલી રાજ સુશ્રી હરમનપ્રીત કૌર સુશ્રી સ્મૃતિ મંધાના સુશ્રી દીપ્તિ શર્મા સુશ્રી મિતાલી રાજ સુશ્રી હરમનપ્રીત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 9 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ GROWTH ઈન્ડિયા ટેલિસ્કોપ અંગે IIA સાથે સમજૂતી કરી છે ? IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાએ હિન્દી દિવસના અવસરે ‘પ્રોજેક્ટ ઉડાન’ શરૂ કર્યો છે ? IIT બોમ્બે IIT રુડકી IIT ખડગપુર IIT દિલ્હી IIT બોમ્બે IIT રુડકી IIT ખડગપુર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સપ્ટેમ્બર 2021ની સ્થિતિએ ભારતના કુલ કેટલા દરિયા કિનારાને 'Blue Flag Certification' મળેલું છે ? 22 5 15 10 22 5 15 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ પાસેથી વર્ષ 2023 સુધીમાં ક્રિવાન ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ્સની ડિલિવરી મેળવશે ? અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP