સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલસામાનની વપરાશ 20,000 એકમો શરૂનો સ્ટોક 4,000 એકમો અને આખર સ્ટોક 6,000 એકમો તો માલસામાનની ખરીદી કેટલી?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ડીવીડન્ડનો દર = 20% છે, અપેક્ષિત વળતર દર 10% છે. શેરની ભરપાઈ કિંમત ₹ 100 છે તો બજાર કિંમત શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નોંધયેલી વ્યક્તિઓએ કયું વાર્ષિક રિટર્ન ભરવાનું હોય છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી નરેશ એક કંપનીમાં સંગીન હિત ધરાવનાર શેરહોલ્ડર કર્મચારી છે. તેમનો વાર્ષિક મૂળ પગાર ₹ 48,000 છે અને કંપનીના નફા પર આધારિત કમિશન ₹ 12,000 મળે છે. કંપનીએ તેમને મફત ગેસ વીજળીની સવલત પૂરી પાડી છે. કંપનીએ આ સવલત અંગે વાર્ષિક ₹ 6,000નો ખર્ચ કર્યો છે. મફત ગેસ વીજળીની સવલતની કરપાત્ર કિંમત કેટલી હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું નાણાંકીય પત્રક ધંધાની મિલકત અને જવાબદારીની સ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે ?