એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
શહેરી વિસ્તારમાં આવેલી છેલ્લા બે વર્ષ દરમિયાન ખેતીમાં ઉપયોગ થયો હોય તેવી જમીનનું, સરકાર દ્વારા અધિગ્રહણ કરવાથી મળતા વળતરથી થતો લાંબાગાળાનો મૂડી નફો ___ ગણાય.

કરપાત્ર
આંશિક કરમુક્ત
કરમુક્ત
આંશિક કરપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
જો એક વર્ગ અંતરાલનું મધ્યબિંદુ 20 અને બે અનુક્રમણિક મધ્યબિંદુ વચ્ચેનો તફાવત 10 હોય તો આ વર્ગની વર્ગ સીમાઓ કઈ ?

10 અને 15
20 અને 25
15 અને 25
15 અને 20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભારતના હાલના કમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલ શ્રી શશીકાંત શર્મા બીજો કયો હોદ્દો ધરાવે છે ?

ચેરમેન, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ
મેમ્બર, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ
સેક્રેટરી, ફાઈનાન્સ ડિપાર્ટમેંટ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા
આપેલ પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP