Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'ખાનગી' નો વિરોધી શબ્દ કયો છે ? અખાનગી બેખાનગી જાહેર કુખાનગી અખાનગી બેખાનગી જાહેર કુખાનગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 2,000 રૂપિયા 10 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પર કેટલા વર્ષમાં રૂપિયા 2,420 થશે ? 1 વર્ષ 3.5 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 3.5 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? સ્પ્રિંગકાંટો ત્રાજવાં બ્યુટેક વજનિયાં સ્પ્રિંગકાંટો ત્રાજવાં બ્યુટેક વજનિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ઈસરો અને ___ એ ગગનયાન અવકાશયાત્રી પસંદગી અને તાલીમ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારતીય સૈન્ય ભારતીય સશસ્ત્ર દળો ભારતીય નૌકાદળ ભારતીય એરફોર્સ ભારતીય સૈન્ય ભારતીય સશસ્ત્ર દળો ભારતીય નૌકાદળ ભારતીય એરફોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'કલ્પવૃક્ષ' સમાસ ઓળખાવો. મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારત સરકારે કયા વર્ષમાં બળવંતરાય મહેતા સમિતિની રચનાના કરી ? ડિસેમ્બર 1957 ઓગષ્ટ 1947 જાન્યુઆરી 1947 જાન્યુઆરી 1957 ડિસેમ્બર 1957 ઓગષ્ટ 1947 જાન્યુઆરી 1947 જાન્યુઆરી 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP