Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'કલ્પવૃક્ષ' સમાસ ઓળખાવો. મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પ્રધાન મંત્રી જન ધન યોજના કોના માટે લાગુ પડે છે ? આપેલ પૈકી એક પણ નહીં 18 થી 65 વર્ષ 20 થી 60 વર્ષ 21 થી 65 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 18 થી 65 વર્ષ 20 થી 60 વર્ષ 21 થી 65 વર્ષ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બજેટમાં આવક અને ખર્ચનો એક ભાગ ___ છે. કન્સોલિડેટેડ ફંડ જાહેર ખાતું આકસ્મિક ફંડ આપેલ પૈકી એક પણ નહીં કન્સોલિડેટેડ ફંડ જાહેર ખાતું આકસ્મિક ફંડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? ઈ.સ. 1976 ઈ.સ. 1988 ઈ.સ. 1966 ઈ.સ. 1986 ઈ.સ. 1976 ઈ.સ. 1988 ઈ.સ. 1966 ઈ.સ. 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પંચાયતી રાજ વિષય ભારતનાં બંધારણની કઈ યાદીમાં છે ? રાષ્ટ્રપતિ યાદી સમર્તી યાદી રાજ્ય યાદી કેન્દ્ર યાદી રાષ્ટ્રપતિ યાદી સમર્તી યાદી રાજ્ય યાદી કેન્દ્ર યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બંધારણની કલમ ૫૧(ક)માં કઈ જોગવાઈ છે ? મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો કલ્યાણ રાજ્ય માર્ગદર્શક સિધ્ધાંતો મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો કલ્યાણ રાજ્ય માર્ગદર્શક સિધ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP