Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ‘પિત્રાજ્ઞા’ નો સાચો સંધિ વિચ્છેદ શોધો. પિતૃ + આજ્ઞા પિતૃ + આજ્ઞા પિતા + આજ્ઞા પિત + આજ્ઞા પિતૃ + આજ્ઞા પિતૃ + આજ્ઞા પિતા + આજ્ઞા પિત + આજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? ઈ.સ. 1976 ઈ.સ. 1966 ઈ.સ. 1986 ઈ.સ. 1988 ઈ.સ. 1976 ઈ.સ. 1966 ઈ.સ. 1986 ઈ.સ. 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'સાયર' શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? પિયર સમુદ્ર ઝરમર મૈત્રી પિયર સમુદ્ર ઝરમર મૈત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'એક હાથે તાળી ના પડે' ની વિરોધી કહેવત કઈ છે ? સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય ઝાઝી સુયાણીએ વેતર વંઠે આપ સમાન બળ નહીં આપ મૂઆ વિના સ્વર્ગ ન જવાય સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય ઝાઝી સુયાણીએ વેતર વંઠે આપ સમાન બળ નહીં આપ મૂઆ વિના સ્વર્ગ ન જવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Tom ___ tired today. has looked looks looking look has looked looks looking look ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) It was a long walk, so he began moving slowly ___ the town. Towards Until For At Towards Until For At ANSWER DOWNLOAD GUJARATI MCQ APP