Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'ઘાસ કાપવું' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? પશુપાલનનો ધંધો કરવો. ખેતીકાર્ય કરવું. નકામી મહેનત કરવી. પશુ માટે આહાર તૈયાર કરવો. પશુપાલનનો ધંધો કરવો. ખેતીકાર્ય કરવું. નકામી મહેનત કરવી. પશુ માટે આહાર તૈયાર કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ___ધંધાદારી આલમના આત્માનો વાલી છે. સેક્રેટરી અન્વેષક અર્થશાસ્ત્રી ઑડિટર સેક્રેટરી અન્વેષક અર્થશાસ્ત્રી ઑડિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બંધારણની કલમ ૫૧(ક)માં કઈ જોગવાઈ છે ? માર્ગદર્શક સિધ્ધાંતો મૂળભૂત ફરજો કલ્યાણ રાજ્ય મૂળભૂત હક્કો માર્ગદર્શક સિધ્ધાંતો મૂળભૂત ફરજો કલ્યાણ રાજ્ય મૂળભૂત હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) લખાયેલા હિસાબોની વ્યવસ્થિત અને તલસ્પર્શી તપાસને શું કહેવાય ? વાઉચિંગ ઑડિટિંગ ચકાસણી મૂલ્યાંકન વાઉચિંગ ઑડિટિંગ ચકાસણી મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભણેલા ___ આવી ભૂલ કરે છે ? (નિપાત મૂકો) શાથી કોને પૂછીને સુધ્ધાં કેમ કરીને શાથી કોને પૂછીને સુધ્ધાં કેમ કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એમેઝોન નદી કેટલા કિ.મી. ની લંબાઈ ધરાવે છે ? 6,500 3,400 3,000 6,400 6,500 3,400 3,000 6,400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP