Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'સાયર' શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? સમુદ્ર ઝરમર મૈત્રી પિયર સમુદ્ર ઝરમર મૈત્રી પિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને ૩-ફેઝ વિજપુરવઠા ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ? દિપક્રાંતિ યોજના જ્યોતિ ગ્રામ યોજના ગ્રામ વિજક્રાંતિ યોજના ગ્રામ ઉજાલા યોજના દિપક્રાંતિ યોજના જ્યોતિ ગ્રામ યોજના ગ્રામ વિજક્રાંતિ યોજના ગ્રામ ઉજાલા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ? પવિત્ર ગામ પાવન ગામ તિર્થ ગામ નિર્મળ ગામ પવિત્ર ગામ પાવન ગામ તિર્થ ગામ નિર્મળ ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Amanda hasn't seen her older sister ___ last April. Since In Around On Since In Around On ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Has anybody answered your question? (change the voice) Have you answered your question ? Your question has been answered ? Anybody has answered your question ? Has your question been answered ? Have you answered your question ? Your question has been answered ? Anybody has answered your question ? Has your question been answered ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી ? થર્મોમિટર અભય દિવો ટ્રાન્સફોર્મર કેસ્કોગ્રાફ થર્મોમિટર અભય દિવો ટ્રાન્સફોર્મર કેસ્કોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP