Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભણેલા ___ આવી ભૂલ કરે છે ? (નિપાત મૂકો) સુધ્ધાં કેમ કરીને શાથી કોને પૂછીને સુધ્ધાં કેમ કરીને શાથી કોને પૂછીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પંચાયતી રાજ વિષય ભારતનાં બંધારણની કઈ યાદીમાં છે ? કેન્દ્ર યાદી સમર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ્ય યાદી કેન્દ્ર યાદી સમર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) They greet me cheerfully every morning. (change the speech) Every morning I was greeted cheerfully. I am greeted cheerfully by them every morning. Cheerful greeting is done by them every morning to me. I am being greeted cheerfully by them every morning. Every morning I was greeted cheerfully. I am greeted cheerfully by them every morning. Cheerful greeting is done by them every morning to me. I am being greeted cheerfully by them every morning. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કોઈ એક સંખ્યાને 8 થી ગુણીની 3 ઉમેરતા 51 મળે છે, તો તે સંખ્યાના ત્રણ ગણા કરીને ચાર બાદ કરતા કઈ રકમ મળે ? 14 17 28 6 14 17 28 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પાટણની રાણકી વાવ કઈ રાણીએ બંધાવી હતી ? ઉદયમતી શીલાવતી લીલાવતી ઇન્દુમતી ઉદયમતી શીલાવતી લીલાવતી ઇન્દુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'અલ્પાહારી' નો વિરોધી શબ્દ આપો. શાકાહારી ખાઉધરું મિતાહારી માંસાહારી શાકાહારી ખાઉધરું મિતાહારી માંસાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP