Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
બજેટમાં આવક અને ખર્ચનો એક ભાગ ___ છે.

આપેલ પૈકી એક પણ નહીં
કન્સોલિડેટેડ ફંડ
જાહેર ખાતું
આકસ્મિક ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ભારતને 'જય હિન્દ' નો મંત્ર કોણે આપ્યો ?

સુભાષચંદ્ર બોઝે
મહાત્મા ગાંધીજીએ
મોરારજી દેસાઈએ
મહાદેવભાઈ દેસાઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ એપ્લીકેશન' કઈ સંસ્થાએ બનાવી છે ?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
પંજાબ નેશનલ બેંક
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓક ઇન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP