GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ''જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીઓ !" આ પંક્તિમાં કયો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આંતરિક અંકુશની મુખ્ય લાક્ષણિકતા જણાવો. આપેલ પૈકી એક પણ નહીં શ્રમ વિભાજન બધા જ વ્યવહારો પર અંકુશ કર્મચારીઓની ક્ષમતા આપેલ પૈકી એક પણ નહીં શ્રમ વિભાજન બધા જ વ્યવહારો પર અંકુશ કર્મચારીઓની ક્ષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કયા દેશે પોતાના દેશથી કલકત્તા સુધી બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી રહી હોવાની જાહેરાત કરી છે ? મ્યાનમાર ચીન થાઇલેંડ બાંગ્લાદેશ મ્યાનમાર ચીન થાઇલેંડ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) માનવશરીરમાં સૌથી મોટો કોષ કયો ? સ્નાયુકોષ ચેતાકોષ લસિકાકોષ રૂધિરકોષ સ્નાયુકોષ ચેતાકોષ લસિકાકોષ રૂધિરકોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઈ.સ. 1976માં ગુજરાતમાં ઈ.સ. પૂર્વે 35મી સદીના માનવ અવશેષો ક્યાંથી મળ્યા છે ? મોરબી તળાજા ગામે પ્રભાસપાટણ પાસે સુરકોટડા મોરબી તળાજા ગામે પ્રભાસપાટણ પાસે સુરકોટડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) હિસાબોમાં રહેલી ભૂલો, ગોટાળા શોધી કાઢવાએ ઓડિટીંગનો કયો હેતુ છે ? મુખ્ય હેતુ અન્ય હેતુ આપેલ પૈકી એક પણ નહીં ગૌણ હેતુ મુખ્ય હેતુ અન્ય હેતુ આપેલ પૈકી એક પણ નહીં ગૌણ હેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP