GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
જો ભાડું એડવાન્સમાં ચૂકવેલ હોય તો તે ક્યા પ્રકારનું ખાતું ગણાય ?

રોકડ ખાતું
વ્યક્તિગત ખાતું
ખર્ચનું ખાતું
ઉપજનું ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?

ચીમનભાઈ પટેલ
બાબુભાઈ જશભાઈ પટેલ
છબીલદાસ મહેતા
સુરેશભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પશુપાલકો માટે પોતાના પશુની નોંધણી માટે કેટલા રૂપિયા રજિસ્ટ્રેશન ફી નક્કી કરી છે ?

પશુદીઠ રૂપિયા ત્રણસો
પશુદીઠ રૂપિયા સો
પશુદીઠ રૂપિયા બસો
પશુદીઠ રૂપિયા પચાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?

સંસદીય બાબતોના મંત્રી
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના વડાપ્રધાન
લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP