GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) 'ઉમેદવાર' શબ્દમાં 'વાર' કયો પરપ્રત્યય છે ? ફારસી પરપ્રત્યય તત્સમ (સંસ્કૃત) પરપ્રત્યય આખ્યાતિક પરપ્રત્યય સંસ્કૃત તદ્ભવ પરપ્રત્યય ફારસી પરપ્રત્યય તત્સમ (સંસ્કૃત) પરપ્રત્યય આખ્યાતિક પરપ્રત્યય સંસ્કૃત તદ્ભવ પરપ્રત્યય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઑડિટીંગના મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓ સિવાયના અન્ય હેતુઓ ક્યા છે ? વિશ્વસનીયતામાં વધારો કરવા કર્મચારીઓ પર નૈતિક અંકુશ આપેલ તમામ કંપનીધારાની જોગવાઈનું પાલન વિશ્વસનીયતામાં વધારો કરવા કર્મચારીઓ પર નૈતિક અંકુશ આપેલ તમામ કંપનીધારાની જોગવાઈનું પાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કયું ઋણ સહસંબંધનું ઉદાહરણ છે ? વેચાણ-નફો વજન-ઊંચાઈ કિંમત-પુરવઠો ખર્ચ-બચત વેચાણ-નફો વજન-ઊંચાઈ કિંમત-પુરવઠો ખર્ચ-બચત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આપેલી શ્રેણીમાં પ્રશ્નચિહ્ન જગ્યાએ શું આવશે ? 12, 24, 72, 144, 432, ? 852 728 864 1296 852 728 864 1296 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) રોજબરોજનાં વ્યવહારમાં સામાન્ય રીતે કઈ તપાસનો ઉપયોગ થાય છે ? પરોક્ષ તપાસ નિદર્શ તપાસ ગૌણ તપાસ જટિલ તપાસ પરોક્ષ તપાસ નિદર્શ તપાસ ગૌણ તપાસ જટિલ તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કોમ્પ્યુટરમાં ફોન્ટ પોઈન્ટમાં માપવામાં આવે છે. એક ઈંચ બરાબર કેટલા પોઈન્ટ ? 24 72 36 48 24 72 36 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP