GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
‘કઠિયારાને રોજ કરતાં બમણી ભિક્ષા મળી."
લીટી દોરેલા વિશેષણનો પ્રકાર કયો ?

સમૂહસૂચક સંખ્યાવાચક
ક્રમસૂચક સંખ્યાવાચક
આવૃત્તિસૂચક સંખ્યાવાચક
અનિશ્ચિત સંખ્યાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
વર્ગોની સંખ્યા નક્કી કરવા માટે સામાન્ય રીતે કયા નિયમનો ઉપયોગ થાય છે ?

કાર્લ પિયર્સન
બાઉલી
સ્ટર્જ
ગુર્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
વલણને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે ?

ચક્રીય વધઘટ
મોસમી વધઘટ
દીર્ધકાલીન વધઘટ
યાદચ્છિક વધઘટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે ?

બાકી અંગેની ભૂલ
વિસરચૂકની ભૂલ
ભરપાઈ ચૂકની ભૂલ
સિદ્ધાંતની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી કઈ સંસ્થાને ઓડિટરની નિમણૂક માટે ખાસ ઠરાવની જરૂર નથી ?

રિલાયન્સ કંપની
સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા
સહકારી કંપની
ઓ.એન.જી.સી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP