GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સ્ટાર્ટ મેનુ ઓપન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ? Ctrl + Esc Alt + Esc Alt + Del Shift + Esc Ctrl + Esc Alt + Esc Alt + Del Shift + Esc ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વર્તમાનમાં કોમ્પ્યુટરની કઈ પેઢી કાર્ય કરી રહી છે ? પાંચમી ચોથી છઠ્ઠી સાતમી પાંચમી ચોથી છઠ્ઠી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ? ભારતના રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર સંસદીય બાબતોના મંત્રી ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર સંસદીય બાબતોના મંત્રી ભારતના વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ક્રમાંક સહસંબંધાકનું વધુમાં વધુ મૂલ્ય કેટલું થાય ? 1 0.5 -1 Zero 1 0.5 -1 Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કયા દેશે પોતાના દેશથી કલકત્તા સુધી બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી રહી હોવાની જાહેરાત કરી છે ? બાંગ્લાદેશ મ્યાનમાર થાઇલેંડ ચીન બાંગ્લાદેશ મ્યાનમાર થાઇલેંડ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જો ભાડું એડવાન્સમાં ચૂકવેલ હોય તો તે ક્યા પ્રકારનું ખાતું ગણાય ? ઉપજનું ખાતું ખર્ચનું ખાતું રોકડ ખાતું વ્યક્તિગત ખાતું ઉપજનું ખાતું ખર્ચનું ખાતું રોકડ ખાતું વ્યક્તિગત ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP