Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કઇ આર.ટી.આઈ. એક્ટ 2005 હેઠળ 'માહિતી ક્લમ 2(એફ)ની વ્યાખ્યા હેઠળ આવતી નથી. લોગબુક સરક્યુલર ડેટા મટીરીયલ ફાઈલ નોટીગ્સ લોગબુક સરક્યુલર ડેટા મટીરીયલ ફાઈલ નોટીગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સંસદમાં ખરડો રજુ કરતી વખતે પહેલા કોની મંજુરી લેવી પડે ? મંત્રીમંડળ વડાપ્રધાન સ્પીકર રાષ્ટ્રપતિ મંત્રીમંડળ વડાપ્રધાન સ્પીકર રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? જવાહરલાલ નહેરૂ રાજેન્દ્રપ્રસાદ ડો. બી. આર. આંબેડકર મૌલાના આઝાદ જવાહરલાલ નહેરૂ રાજેન્દ્રપ્રસાદ ડો. બી. આર. આંબેડકર મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતમાં ચુંટણીપંચની રચના ક્યારે થઈ હતી? 15 ઓગષ્ટ, 1949 15 ઓગષ્ટ, 1947 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગષ્ટ, 1949 15 ઓગષ્ટ, 1947 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બંધારણના મુસદ્દા સમીતીનાં અધ્યક્ષ કોણ હતા ? મૌલાના આઝાદ જવાહરલાલ નહેરૂ ગાંધીજી ડો. બી.આર.આંબેડકર મૌલાના આઝાદ જવાહરલાલ નહેરૂ ગાંધીજી ડો. બી.આર.આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ કયા શહેરમાં આવી ? બરોડા અમદાવાદ રાજકોટ સુરત બરોડા અમદાવાદ રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP