Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને "રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ" એનાયત થયો હતો ? ઇરફાન પઠાણ પંકજ અડવાણી વિક્રમ સોલંકી રવિન્દ્ર જાડેજા ઇરફાન પઠાણ પંકજ અડવાણી વિક્રમ સોલંકી રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક વર્તુળનો પરિઘ 251.2 સેં.મી. છે, તો તેનો વ્યાસ ___ સે.મી. છે. (p = 3.14 ) 50 40 60 80 50 40 60 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ લંબચોરસના સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને ___ કહે છે. વિકર્ણ કર્ણ વેધ બાજુ વિકર્ણ કર્ણ વેધ બાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 12 મીટર ઉંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલા એક વાંસની લંબાઈ 15 મીટર છે, તો વાંસનો નીચેનો છેડો દીવાલથી ___ મીટર દૂર હશે. 15 27 12 9 15 27 12 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ ___ નકકી હોતી નથી. વધુ હોય છે ઓછી હોય છે સરખી જ હોય છે નકકી હોતી નથી. વધુ હોય છે ઓછી હોય છે સરખી જ હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? શુદ્વ અંત વચેટ અશુદ્ધ શુદ્વ અંત વચેટ અશુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP