GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ? ભારતના વડાપ્રધાન લોકસભાના સ્પીકર સંસદીય બાબતોના મંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન લોકસભાના સ્પીકર સંસદીય બાબતોના મંત્રી ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક વર્તુળનો પરિઘ અને તેની ત્રિજ્યા વચ્ચેનો તફાવત 74 સે.મી. છે. તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો. 496 સે.મી² 616 સે.મી² 356 સે.મી² 586 સે.મી² 496 સે.મી² 616 સે.મી² 356 સે.મી² 586 સે.મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતના ક્યા દોડવીરે ઘણી મોટી ઉંમરે 480 દિવસમાં 10522 કિલોમીટરની દોડ 1984માં પૂરી કરી હતી ? ઘેલુભાઈ નાયક ઝીણાભાઈ નાયક યશવંત શુક્લ પન્ના નાયક ઘેલુભાઈ નાયક ઝીણાભાઈ નાયક યશવંત શુક્લ પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) હિસાબોમાં રહેલી ભૂલો, ગોટાળા શોધી કાઢવાએ ઓડિટીંગનો કયો હેતુ છે ? આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય હેતુ અન્ય હેતુ ગૌણ હેતુ આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય હેતુ અન્ય હેતુ ગૌણ હેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ? બાબુભાઈ જશભાઈ પટેલ છબીલદાસ મહેતા સુરેશભાઈ મહેતા ચીમનભાઈ પટેલ બાબુભાઈ જશભાઈ પટેલ છબીલદાસ મહેતા સુરેશભાઈ મહેતા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃનિમણૂક ન થાય તો તેની જાણ કોને કરાય છે ? રજિસ્ટ્રારને મધ્યસ્થ સરકારને શૅરહોલ્ડરોને કંપની સેક્રેટરીને રજિસ્ટ્રારને મધ્યસ્થ સરકારને શૅરહોલ્ડરોને કંપની સેક્રેટરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP