યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ચિરંજીવી યોજના 2006 હેઠળ કોને લાભ મળે છે ? અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી આપેલ તમામ અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સામુહિક આરોગ્ય કેન્દ્ર સામાન્ય રીતે ક્યા આવેલું હોય છે ? શહેરી વિસ્તારમાં તાલુકા કક્ષાએ આપેલ પૈકી કોઈ નહીં ગ્રામ્ય કક્ષાએ શહેરી વિસ્તારમાં તાલુકા કક્ષાએ આપેલ પૈકી કોઈ નહીં ગ્રામ્ય કક્ષાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી જનધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ બેન્કમાં ખાતું ખોલાવી શકે છે ? 12 વર્ષ 18 વર્ષ 20 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 18 વર્ષ 20 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આર.ટી.આઈ. એક્ટમાંથી કોને બાકાત રાખવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું ? સાંસદોને રાજકીય પક્ષોને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને સાંસદોને રાજકીય પક્ષોને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહેવાય ? મમતા કાર્ડ આઈ.એસ.સી. કાર્ડ કૃપા કાર્ડ મા કાર્ડ મમતા કાર્ડ આઈ.એસ.સી. કાર્ડ કૃપા કાર્ડ મા કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "મને ભિક્ષામાં, તમે દીકરીને ભણાવશો એવું વચન આપો." આ વાક્ય કોનું છે ? સુશ્રી આનંદીબેન પટેલ સુશ્રી વસુબહેન ત્રિવેદી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શ્રી નરેન્દ્રભાઈ મોદી સુશ્રી આનંદીબેન પટેલ સુશ્રી વસુબહેન ત્રિવેદી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શ્રી નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP