કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2007 અને 2022 વચ્ચે દેશમાં કાલા અઝારના કેસોમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે ? 78.4% 95.9% 98.7% 99.2% 78.4% 95.9% 98.7% 99.2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) લાલા લજપતરાયની જન્મ જયંતી ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 29 જાન્યુઆરી 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી 26 જાન્યુઆરી 29 જાન્યુઆરી 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં પરંપરાગત ‘ચેરચેરા' મહોત્સવ મનાવાયો ? રાયપુર (છત્તીસગઢ) હૈદરાબાદ (તેલંગાણા) રાઉરકેલા (ઓડિશા) નાગપુર (મહારાષ્ટ્ર) રાયપુર (છત્તીસગઢ) હૈદરાબાદ (તેલંગાણા) રાઉરકેલા (ઓડિશા) નાગપુર (મહારાષ્ટ્ર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 382 મેગાવોટનો સુન્ની ડેમ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ તમિલનાડુ પ.બંગાળ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ તમિલનાડુ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નોટબંધી (Demonetisation)ના ભાગરૂપે રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો ક્યા વર્ષે બંધ કરવામાં આવી હતી ? વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2019 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જાન્યુઆરી 2023થી એશિયા પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU)નું નેતૃત્વ ક્યા દેશને સોપવામાં આવ્યું છે ? નેપાળ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP