GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કઈ સંસ્થાને ઓડિટરની નિમણૂક માટે ખાસ ઠરાવની જરૂર નથી ? રિલાયન્સ કંપની સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા ઓ.એન.જી.સી. સહકારી કંપની રિલાયન્સ કંપની સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા ઓ.એન.જી.સી. સહકારી કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતની સંસ્કૃતિમાં ‘ભવાઈ’ સંદર્ભે નીચેનામાંથી કયું લાગુ પડતું નથી ? કાંચળિયા ભૂંજર વિદૂષક રંગલો રંગલી કાંચળિયા ભૂંજર વિદૂષક રંગલો રંગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ચાલુ કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ તેને શું કહેવાય ? બ્લુમિંગ ક્લોનિંગ રિબુટીંગ ગ્રુમિંગ બ્લુમિંગ ક્લોનિંગ રિબુટીંગ ગ્રુમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) 'ઉમેદવાર' શબ્દમાં 'વાર' કયો પરપ્રત્યય છે ? તત્સમ (સંસ્કૃત) પરપ્રત્યય સંસ્કૃત તદ્ભવ પરપ્રત્યય ફારસી પરપ્રત્યય આખ્યાતિક પરપ્રત્યય તત્સમ (સંસ્કૃત) પરપ્રત્યય સંસ્કૃત તદ્ભવ પરપ્રત્યય ફારસી પરપ્રત્યય આખ્યાતિક પરપ્રત્યય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં 6.30 કરોડના ખર્ચે ‘‘લેકપાર્ક” બનાવવાની યોજનાનું ભૂમિપૂજન થયું ? અંકલેશ્વર રાજકોટ નવસારી નસવાડી અંકલેશ્વર રાજકોટ નવસારી નસવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આઝાદી મળ્યા પહેલાંના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં રાજકીય પ્રવૃત્તિઓ સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી ? રાજકોટમાં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના - ઈ.સ. 1918માં ઈ.સ. 1929માં કાઠિયાવાડ યુવક પરિષદ સંમેલનના અધ્યક્ષ - જવાહરલાલ નહેરૂ ઈ.સ. 1940માં રાજકોટ રાજ્ય પરિષદના પ્રમુખ - સરદાર વલ્લભભાઈ પટેલ ઈ.સ. 1931માં અમરેલીમાં કાઠિયાવાડ મહિલા પરિષદ સંમેલન રાજકોટમાં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના - ઈ.સ. 1918માં ઈ.સ. 1929માં કાઠિયાવાડ યુવક પરિષદ સંમેલનના અધ્યક્ષ - જવાહરલાલ નહેરૂ ઈ.સ. 1940માં રાજકોટ રાજ્ય પરિષદના પ્રમુખ - સરદાર વલ્લભભાઈ પટેલ ઈ.સ. 1931માં અમરેલીમાં કાઠિયાવાડ મહિલા પરિષદ સંમેલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP