GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃનિમણૂક ન થાય તો તેની જાણ કોને કરાય છે ? શૅરહોલ્ડરોને રજિસ્ટ્રારને મધ્યસ્થ સરકારને કંપની સેક્રેટરીને શૅરહોલ્ડરોને રજિસ્ટ્રારને મધ્યસ્થ સરકારને કંપની સેક્રેટરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતની લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા ઇ.સ. 2026 સુધી કોઈ ફેરફાર ન કરવાની જોગવાઈ બંધારણના કયા સુધારાથી થઈ છે ? 83મો બંધારણીય સુધારો 64મો બંધારણીય સુધારો 94મો બંધારણીય સુધારો 84મો બંધારણીય સુધારો 83મો બંધારણીય સુધારો 64મો બંધારણીય સુધારો 94મો બંધારણીય સુધારો 84મો બંધારણીય સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) Select the correct arrangement to make a meaning sentence.Why he (1) / do you (2) / is laughing ? (3) / Know (4) 2, 4, 1, 3 1, 3, 4, 2 3, 4, 2, 1 4, 3, 1, 2 2, 4, 1, 3 1, 3, 4, 2 3, 4, 2, 1 4, 3, 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કયા દેશે પોતાના દેશથી કલકત્તા સુધી બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી રહી હોવાની જાહેરાત કરી છે ? બાંગ્લાદેશ થાઇલેંડ મ્યાનમાર ચીન બાંગ્લાદેશ થાઇલેંડ મ્યાનમાર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઘસારાફંડના રોકાણો ક્યાં દર્શાવાય છે ? પાકાં-સરવૈયામાં મિલકત-લેણાં બાજુ નફા-નુકસાન ખાતામાં ખર્ચ બાજુ પાકાં-સરવૈયામાં મૂડી-દેવાં બાજુ નફા-નુકસાન ખાતામાં આવક બાજુ પાકાં-સરવૈયામાં મિલકત-લેણાં બાજુ નફા-નુકસાન ખાતામાં ખર્ચ બાજુ પાકાં-સરવૈયામાં મૂડી-દેવાં બાજુ નફા-નુકસાન ખાતામાં આવક બાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સ્ટાર્ટ મેનુ ઓપન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ? Alt + Esc Shift + Esc Alt + Del Ctrl + Esc Alt + Esc Shift + Esc Alt + Del Ctrl + Esc ANSWER DOWNLOAD GUJARATI MCQ APP