કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે. તેઓ ગુજરાતના કેટલામા મુખ્યમંત્રી હતા ?

16મા
15મા
17મા
14મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોષણ અભિયાનની શરૂઆત ક્યારે કરી હતી ?

8 માર્ચ, 2018
8 માર્ચ, 2015
8 માર્ચ, 2014
8 માર્ચ, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
THE વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2022માં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે રહી ?

હાર્વર્ડ યુનિવર્સિટી
ઓક્સફોર્ડ યુનિવર્સિટી
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી
કેમ્બ્રિજ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર, 2020' ગુજરાતી ભાષા માટે કોની પસંદગી કરવામાં આવી છે ?

શ્રી કુમારપાળ દેસાઈ
સુશ્રી બકુલા ઘાસવાલા
શ્રી અજયભાઈ સોની
સુશ્રી કાશ્યપી મહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP