GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તાજેતરમાં નવીનત્તમ પ્રાણી, હિમાલયનું સસ્તન સીરો જોવામાં આવ્યું છે, આ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન/વિધાનો સાચું / સાચાં છે ?

હિમાલયનું સીરો ક્યાંક બકરી અને હરણની વચ્ચેના જેવું દેખાય છે.
તે અરૂણાચલ પ્રદેશમાં માનસ ટાઈગર રીઝર્વમાં જોવા મળ્યું.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ એ 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિધ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી.

દયાનંદ સરસ્વતી
વિવેકાનંદ
કેશવચંદ્ર સેન
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008ની ગ્રામ ન્યાયાલયો બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. ગામ ન્યાયાલયના પ્રિસાઈડીંગ ઓફીસર (ન્યાયાધીકારી)ની નિમણૂંક રાજ્ય સરકાર વડી અદાલત સાથે પરામર્શમાં રહીને કરશે.
2. દરેક પંચાયત માટે મધ્યવર્તી સ્તરે ગ્રામ ન્યાયાલયોની સ્થાપના કરવામાં આવશે.
3. ગ્રામ ન્યાયાલયો ફક્ત દીવાની અદાલતોની સત્તા ધરાવશે.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો.
• આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત.
• પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું.
• આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો.
• પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું.
• ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું.
• મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી.
સોમવારે કયા રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું ?

ઉત્તરાખંડ
આપેલ પૈકી એક પણ નહીં
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP