DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ? 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? કલમ 16 કલમ 29 કલમ 7 કલમ 22 કલમ 16 કલમ 29 કલમ 7 કલમ 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે ? ઉત્તર પ્રદેશ દિલ્હી મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ દિલ્હી મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કર્ણદેવ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-I કર્ણદેવ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? હાઈડ્રોક્લોરીક એસિડ સલ્ફ્યુરીક એસિડ લેક્ટિક એસિડ ફોર્મીક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ સલ્ફ્યુરીક એસિડ લેક્ટિક એસિડ ફોર્મીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? લિમોનાઈટ લિગ્નાઈટ એન્થ્રાસાઈટ બિટુમિનસ લિમોનાઈટ લિગ્નાઈટ એન્થ્રાસાઈટ બિટુમિનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP