Gujarat Police Constable Practice MCQ Part - 2
વસ્તી ગણતરી 2011 મુજબ (દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ) કયા જિલ્લામાં મહત્તમ સ્ત્રીઓ છે ?

ડાંગ
તાપી
સુરત
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ પદ કોણ સંભાળે છે ?

એસ.સી.ના મુખ્ય ન્યાયધીશ
લોકસભા અધ્યક્ષ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં 'સરદાર પટેલ જળસંચય યોજના’ના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

ડો. નિરવભાઈ વામજા
ડો. ભરતભાઈ બોઘરા
ડો. ભરતભાઈ બોરીચા
ડો. ભરતભાઈ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP