ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો કયા છે ? ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ? લોખંડ ખનીજ તેલ ખાતર કપાસ લોખંડ ખનીજ તેલ ખાતર કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પૃથ્વીના તાપમાન અને પ્રકાશ, ગરમી, ઠંડીનાં આધારે પૃથ્વીને કેટલા ઝોન (કટિબંધો)માં વિભાગમાં આવે છે. બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ પરમાણુ ઊર્જા કેન્દ્રો પૈકી સૌથી જૂનું પરમાણું ઊર્જા કેન્દ્ર કયું છે ? નરોરા તારાપુર કોટા કલ્પક્કમ નરોરા તારાપુર કોટા કલ્પક્કમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાયત સાગર સરોવર અને દુર્ગમ ચેરુવુ તળાવ ક્યા રાજ્યમાં આવેલા છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ? દરિયા કિનારાનો તટ વિસ્તાર મધ્ય વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર મધ્ય વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP